You can use this form to Submit a New Seva Application as well as to Update or Cancel your Seva Application. 


Criteria to fill this form:

  1. You should be a mahatma, who has completed a minimum of 1 year since taking the Gnan Vidhi (Self-realization ceremony).
  2. You will be expected to do a minimum of 8 hours of seva per day. You should be physically fit for that.
  3. Any eligible mahatma aged above16 years can fill this Seva Application Form. However preference will be given to sevarthis below the age of 60.
  4. You will only be able to fill the form, provided you use the exact mobile number which you currently have in your ICard. If that number has changed, kindly link and update the ICard yourself either by Akonnect or take the help of your center coordinator to get it updated.
  5. A Self Help Video link to link your ICard to Akonnect is below.
  6. If you do not have a Mahatma ICard, please use your Z# to fill the form.
  7. Mahatmas with an ICard will be given preference in allocation of seva.
  8. Enter your Mahatma Id Card or Z number and press Next.

તમે આ ફોર્મનો ઉપયોગ નવી સેવા એપ્લિકેશન સબમિટ કરવા તેમજ તમારી સેવા એપ્લિકેશનને અપડેટ અથવા રદ કરવા માટે કરી શકો છો.

આ ફોર્મ ભરવા માટેની પાત્રતા:

૧. આપને જ્ઞાન લીધાને  ઓછામાં ઓછું 1 વર્ષ થયું હોવું જોઈએ.
૨. સેવા આપવા ઈચ્છતા મહાત્માઓ શારીરિક રીતે સ્વસ્થ હોવા જોઈએ. તેમની પાસેથી દરરોજ 8 કલાકની સેવાની અપેક્ષા રહેશે.
૩. ૧૬ થી વધુ ઉમરના દરેક મહાત્માઓ આ ફોર્મ ભરી શકે છે, જેમાં ૬૦ વર્ષ થી ઓછી ઉમરનાં મહાત્માઓને પ્રાધાન્ય આપવામાં આવશે.
૪. એ-કનેક્ટ સાથે આઇકાર્ડ લીંક કરવા માટે નીચે લીંક આપને મદદરૂપ થશે.
૫. ફોર્મ ભરવા માટે આપે મહાત્મા આઈ-કાર્ડ અથવા Z નંબરના કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લીંક કર્યો છે (રજીસ્ટર કરેલ છે) તે જ મોબાઈલ નંબર વાપરવાનો રહેશે અન્યથા આપ ફોર્મ ભરી શકશો નહીં. જો આપનો મોબાઈલ નંબર બદલાયો હોય તો આપે એ-કનેક્ટ દ્વારા અથવા આપના સેન્ટર કોર્ડીનેટરની મદદ લઇ મોબાઈલ નંબર અપડેટ કરાવવાનો રહેશે. 
૬. જો આપની પાસે ‘મહાત્મા આઇકાર્ડ’ ન હોય તો આપ આપનો ઝેડ નંબર (Z#) ફોર્મ ભરવા માટે વાપરી શકશો.
૭. ‘મહાત્મા આઇકાર્ડ’ ઘરાવતાં મહાત્માઓને સેવામાં પ્રાધાન્ય આપવામાં આવશે.
૮. આપનો મહાત્મા આઈ.ડી. કાર્ડ નંબર અથવા ઝેડ નંબર (Z#) નાંખી "Next" દબાવશો.

Previous Next Save & Proceed

Instructions

સુચનાઓ


Verify

ચકાસો

Profile

પ્રોફાઈલ

Important Note:
  1. Please review the below ICard Personal Details. If anything is incorrect or missing, kindly update it yourself by Akonnect or through your center coordinator.
  2. If any field is blank in Editable Fields Section, please enter the correct and accurate information.
  3. If you are filling this form on behalf of someone else, please do not fill your personal information in any of the fields, gather the information from the person you are helping and enter it correctly.
ખાસ નોંધ:
  1. કૃપા કરીને આપની આઇકાર્ડ વિગતો તપાસી લો. જો એમાં કોઈ ભૂલ હોય, તો આપ તેને એ-કનેક્ટ થકી કે આપના સેન્ટર કોર્ડીનેટરની મદદ લઈને બદલી શકો છો.
  2. જો કોઈ એડિટેબલ બોક્સમાં માહિતી ન હોય તો કૃપા કરીને સાચી અને ચોક્કસ વિગતો ભરવા વિનંતી છે.
  3. જો આપ કોઈ અન્ય મહાત્મા વતી ફોર્મ ભરી રહ્યાં છો તો કૃપા કરીને આપે તેમની ખૂટતી વિગતો મેળવીને જ ફોર્મ ભરવું અને ખૂટતી વિગતોમાં આપની અંગત વિગતો ભરવી નહીં. (દા.ત. આપનું ઇમેલ, ભણતર વગેરે).

Select Event

સિલેક્ટ ઇવેન્ટ

Please read Important Instructions below:

નીચેની મહત્વપૂર્ણ સુચના વાંચવા વિનંતી:

Seva Options

સેવા ઓપ્શન્સ