સેવા એલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવા, નીચે મુજબ વિગતો ભરવા વિનંતી.
૧) દાદા ભગવાન પરિવાર MHT I-Card No. અથવા Z નં. (દા.ત. Z00001) અને
૨) આપનો દસ આંકડાનો મોબાઈલ નંબર જે આપના મહાત્મા આઈ કાર્ડ નંબર સાથે લીંક છે અથવા જે આપે સેવા ફોર્મમાં નોંધાવ્યો છે.

In order to download your ‘Seva Allotment Letter’ please keep the below details ready.
1) The Dada Bhagwan Parivar MHT I-Card number or Z number (e.g. Z00001)
2) The mobile number(10 digits) that is printed on your MHT I-Card or the mobile number you provided on Seva form.

Note:

1) Since the Seva Allotment Letter is in PDF format, your computer / laptop / tablet / mobile should have a PDF Reader.

2) If you wish to make any changes to Seva allotted dates, then kindly inform Sevarthi Management Department, Adalaj by phone or email. Once the changes have been updated, you will be able to download the updated Seva Allotment Letter with your new dates from the same link.

3) You can download Seva Allotment Letter more than once. You can register during the event simply by showing your Seva Allotment Letter from your mobile phone.

4) Only those mahatmas who do not have facility to download PDF copy of Seva Allotment Letter on their mobile phone, can obtain printout of the letter from their Satsang Center.

5) Due to any unavoidable circumstances if you are not able to offer seva, than you can submit Seva Cancellation request by clicking on “Cancel Seva“ button located on top of this page.

6) To download another Seva Allotment Letter please Refresh this page.

Only For Female Sevarthis:

We have received an overwhelming response from female sevarthis. In order to include maximuim Mahatmas in seva.

  1. Several female sevarthis are allotted seva for lesser number of days.
  2. Few Senior Sevarthi/Sevarthi with fitness issues, who have offered seva in past events, are given break in seva this year so that they can enjoy the Event Celebrations. Also, this will be helpful for giving new sevarthis the unique experience of seva.

We are expecting your kind cooperation for above.

નોંધ:

૧) “સેવા એલોટમેન્ટ લેટર” PDF ફોર્મેટમાં હોવાથી આપના computer/laptop/tablet/mobile માં PDF Reader હોવું આવશ્યક છે.

૨) આપને અત્યારે મળેલ સેવાની તારીખોમાં કોઈ પણ ફેરફાર કરવો હોય તો સેવાર્થી મેનેજમેન્ટ વિભાગને ફોન/ઇમેલ દ્વારા જાણ કરશો અને પછી ફેરફાર થયા બાદ નવી તારીખો સાથેનો “સેવા એલોટમેન્ટ લેટર” અહીંથી જ આપ પુનઃ ડાઉનલોડ કરી શકશો.

૩) એકથી વધુ વખત આપ સેવા એલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરી શકશો. મોબાઈલ પરથી જ આપ આપનો અલોટમેન્ટ લેટર દેખાડી મહોત્સવમાં રજીસ્ટ્રેશન કરાવી શકશો. 

૪) જેમની પાસે મોબાઈલમાં “સેવા અલોટમેન્ટ લેટર” ડાઉનલોડ કરવાની સુવિધા ન હોય તેઓ પોતાના સેન્ટર પરથી “સેવા અલોટમેન્ટ લેટર” મેળવી શકશે.

૫) જો કોઈ અનિવાર્ય કારણોવશાત આપ સેવા માટે આવી શકવાના ન હોવ, તો ઉપર દર્શાવેલ “Cancel Seva” બટન થકી સેવા કેન્સલ કરવા માટેની અરજી કરી શકો છો.

૬) અન્ય મહાત્માનો “સેવા અલોટમેન્ટ લેટર” ડાઉનલોડ કરવા આ પેજને રીફ્રેશ કરો.

ફક્ત બહેનો માટે:
બહેનોમાં સેવા માટે જરૂર કરતા ખુબ મોટો પ્રતિસાદ મળવાથી, વધુમાં વધુ બહેનોને સેવાનો લાભ મળે તે આશય સાથે, 

૧.અમુક બહેનોને ઓછા દિવસ માટે સેવા ફાળવવામાં આવી છે. 

૨.જેમણે કોઈ પણ પ્રકાર ની સેવા ની તક મળેલ છે અથવા શારીરિક તકલીફ હોય તેવા અમુક સેવાર્થીઓને પણ સેવામાં બ્રેક આપવામાં આવ્યો છે જેથી આ વખતે તેઓ મહોત્સવનો લાભ લઇ શકે અને નવા સેવાર્થીઓ સેવાનો સ્વાદ ચાખી શકે.

સહુ સેવાર્થી મહાત્માઓને સહકાર આપવા વિનંતી છે.